Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વાલ્મિકી સમાજના ગુજરાતના પ્રમુખ જીતુભાઇ બારૈયાનો જન્મ દિવસ

રાજકોટ : જીતુભાઇ એમ. બારૈયા વાલ્મિકી સેના ગુજરાતના પ્રમુખ છે. નિઃસ્વાર્થ કામગીરી કરે છે. ફિલ્મી લાઇનમાં સારી નામનાં ધરાવે છે. અને ટીવી કલાકાર છે. ચેનલોમાં પ્રોગ્રામ આવે છે. તા. ૧પ ના રોજ તેમના જન્મદિને શુભકામના જીતુભાઇ એમ. બારૈયા જસદણ મો. ૯૭ર૪૯ ૩પ૬પ૧, મો. ૮ર૦૦૩ ૬૬૯પ૭ ઉપર શુભેચ્છા વરસી રહી છે.

(2:07 pm IST)