Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુજાલ મયાત્રાનો જન્મદિન

રાજકોટ :. દાહોદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી સુજાલ મયાત્રાનો જન્મ ૧૯૮૬ના વર્ષની ૧૩ જાન્યુઆરીએ થયેલ. આજે ૩૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ૨૦૧૧ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજુલામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મૂળ ગોંડલ પાસેના વાસાવડના વતની છે.

ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૦૬૬,

મો. ૯૯૭૮૪ ૦૬૨૩૨ - દાહોદ

(11:54 am IST)