Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વટવા અમદાવાદના મામલતદાર ધવલભાઇ રવિયાનો જન્‍મદિવસ

(વિનુભાઇ દ્વારા)જુનાગઢ તા.૨૪ વટવા અમદાવાદ મામલતદાર તરીકે ફરજ બજાવતા ધવલભાઇ રવિયાનો આજે ૨૮મો જન્‍મ દિવસ છે.
અમદાવાદના નિવૃત એ.એસ.આઇ અરવિંદભાઇ રવિયા અને અસ્‍મિતાબેનને ત્‍યાં જન્‍મેલ ધવલભાઇ બાળપણથી જ અભ્‍યાસમાં ખૂબ હોશિયાર રહ્યા હતા અને અગાઉ તેઓ ભાવનગર સીટીમાં મામલતદાર તરીકે ફરજ બજાવી અને હાલમાં વટવા અમદાવાદ મામલતદાર તરીકે ફરજ બજાવી રહયા છે. અત્‍યંત સરળ અને મિલનસાર સ્‍વભાવ ધરાવતા ધવલભાઇને આજે જન્‍મદિન નિમિતે મો નં ૯૪૦૯૪ ૪૩૦૪૯ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહયા છે.

 

(11:01 am IST)