Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

બ્રહ્ય ખીચડીના પ્રણેતા પ્રજાપતિ જગદીશભાઇ જેઠવાનો જન્મ દીવસ

રાજકોટઃ મુળ પાટણવાવ અને હાલ વડોદરા રહેતા જગદીશભાઇ જેઠવાનો આજે જન્મ દીવસ છે. સારા પગારની નોકરી છોડી ભારતની વીરાસત સમી ખીચડીને માર્કેટમાં લાવીને પોતાનું ફુડ સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. ભારતની ફુડ શૈલી પર સંશોધન કરવુ તે તેમનો શોખનો વિષય છે. એમ. એસ. યુનિવર્સિટી વડોદરા ખાતે ખીચડી પર વીસતૃત એનાલીસ કર્યુ અને નામ આપ્યુ બ્રહ્મ ખીચડી તેમની ખીચડીનો સવાદ અનેક સેલીબ્રીટી લય ચુકી છે. મો.૯૦૯૯૯૧૮૨૭૦ (૩૯.૫)

(3:32 pm IST)