Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

એડવોકેટ દિપક એમ. લાડવાનો જન્‍મ દિવસ : ૩૮ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૯ : સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળના કારોબારી સભ્‍ય અને  રેવન્‍યુ ક્ષેત્રના વકીલ તરીકે ઉજવળ કારકીર્દી જમાવનાર એડવોકેટ દિપક એમ. લાડવાનો આજે જન્‍મ દિવસ છે. એડવોકેટ કેતન વી. મંડના માર્ગદર્શન હેઠળ રેવન્‍યુ ક્ષેત્રને ધરોળતા અને મળતાવળા સ્‍વભાવના દીપકભાઇ વ્‍યવસાયે માધવ ડેવલોપર્સ સાથે પણ સંકળાયેલા છે. સફળ જીવનના ૩૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ એડવોકેટ દિપકભાઇ લાડવા (મો.૯૪૨૬૯ ૬૦૨૧૧) ને ઠેરઠેરથી જન્‍મદિનની શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:03 pm IST)