Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

એડવોકેટ- નોટરી ઈલાબેન ઉપાધ્યયાયનો આજે જન્મદિવસ

રાજકોટઃ જાણીતા એડવોકેટ ઈલાબેન ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ૧૮ વર્ષની સિવિલ અને ક્રિમિનલ સાઈડ પ્રેકટીસ કરી રહયા છે. બગસરા બાર એસોશિયનના ઉપપ્રમુખ પણ રહી ચુંકયા છે. તેઓની પ્રેકટિસ હાઈકોર્ટ સુધી રહેલી છે. તેઓને જન્મદિવસે વકીલમિત્રો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:39 pm IST)