Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

આર આર સેલના હેડ કોન્સ્ટેબલ મનીષભાઇ વરૂનો જન્મદિન

નવાગઢ, તા., ૧૭: પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષભાઇ વરૂ આર.આર.સેલમાં ફરજ બજાવે છે. આજે તેનો જન્મદિવસ છે.

તીવ્ર મહત્વાકાંક્ષા, જોખમો ઉઠાવવાની હિંમત સ્વસ્થ ચીતે વિચારવાની ક્ષમતા રાખતા મનીષભાઇ જેતપુર, ઉપલેટા, રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ અદા કરી ચુકેલા છે. તેમના જન્મદિને મોબાઇલ નં. ૯૮રપ૩ ૩૪૩૯૪ ઉપર શુભેચ્છાઓ મલી રહી છે.

(1:38 pm IST)