Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

હાસ્ય કલાકાર હરપાલ બારડનો કાલે જન્મદિવસ

રાજકોટ : જાણીતા લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર શ્રી હરપાલ બારડનો આવતીકાલે તા.૧૮ને રવિવારે જન્મદિવસ છે. તેઓ મુળ ધ્રાંગધ્રાના વતની, હાલ રાજકોટ આકાશવાણી તેમજ ટીવીમાં પણ પોતાના કાર્યક્રમો આપી ચૂકયા છે. ઉપરાંત તેમના હાસ્યના પ્રોગ્રામની ઓડીયો - વિડીયો સીડી/ડીવીડી રીલીઝ કરી ચૂકયા છે. તેઓ કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે સન્માનિત થયેલ છે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો, મિત્રો તેમજ સ્નેહીઓ, તરફથી મો. ૯૮૨૪૫ ૪૫૦૬૬ ઉપર અગાઉથી જ શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(11:39 am IST)