Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રાજકોટ - સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમારનો કાલે જન્મદિન

રાજકોટ : ભારત સરકારના પર્સોનલ એન્ડ ટ્રેનીંગ વિભાગમાં ડેપ્યુટેશન પર નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા આઇ.એ.એસ. કેડરના (ર૦૦૪) અધિકારી શ્રી રાજેન્દ્રકુમારનો જન્મ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૭૮ના દિવસે થયેલ. આવતીકાલે ૪૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ હિમાચલ પ્રદેશના વતની છે. અગાઉ અમદાવાદ અને ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ અને સુરતમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૧૧-ર૩૦૯ર૧૮૭,

મો. ૦૮ર૩૮૯ ૧૧૧૦૦-નવી દિલ્હી.

(11:38 am IST)