Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસના ભુતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ભુતપૂર્વ ધારાસભ્યશ્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાનો જન્મ તા.૧૭ ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ થયેલ. આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

અર્જુનભાઇ મોઢવાડિયા ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પદે રહ્યા હતા. તેઓ મીકેનિકલ એન્જીનીયરની પદવી ધરાવે છે. ભુતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યપદે રહી ચુકયા છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના.

મો.૯૮૨૫૦ ૧૨૭૫૫, પોરબંદર

(11:37 am IST)