Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

અમદાવાદના ડે. મ્યુ. કમિશ્નર એમ. એન. ગઢવીનો જન્મદિન

 

રાજકોટ : અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (રોડ પ્રોજેકટ) તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારીશ્રી મુકેશ એન. ગઢવીનો જન્મ તા.૧૬ ફેબ્રુઆરી ૧૯૬રના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ જામનગર શહેરી વિકાસ સભા મંડળમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચુકયા છે.

 

ફોન નં. ૦૭૯-રપ૩૯૧૮૪૭,

મો.૯૦૯૯૦-૮૩૦૦૪, અમદાવાદ.

(1:35 pm IST)