Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

બહુમુખી અને બહુ સુખી પ્રતિભા પરસોતમ સાવલિયાનો બર્થ-ડે

રાજકોટ : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી પરસોતમભાઇ સાવલિયા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. પડધરી વિસ્તાર તેમની રાજકીય કર્મભૂમિ રહી છે અનેક રાજકીય અને કનૂની લડતોમાં તેમણે પોતાની આવડત સિધ્ધ કરી છે. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા, કારોબારી અધ્યક્ષ, માર્કેટયાર્ડના ડીરેકટર વગેરે પદ રહીને તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. પોતાનો અભિપ્રાય વટથી અને છુટથી આપવા માટે જાણીતા છે. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ્યા છે. (૯.૩) 

મો. ૯૪ર૬૯ ૧પ૩૯૯ રાજકોટ.

(12:00 pm IST)