Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ખોડલધામ મહિલા સમિતિના સ્‍થાપક અને વોર્ડ નં-૮ના કોર્પોરેટર જાગૃતિબેન ઘાડિયાનો જન્‍મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં-૮ના કોર્પોરેટર તથા ફાયરબ્રિગેડ, શિશુ કલ્‍યાણ પ્રોજેકટ શાખાના ચેરમેન જાગૃતિબેન ઘાડિયાનો (મો.૯૦૯૯૦ ૮૫૫૩૩) આજે જન્‍મદિવસ છે. જાગૃતિબેન અલગ- અલગ સમાજસેવાના કાર્યો સાથે જોડાયેલા છે. ખોડલધામ મહિલા સમિતિના તેઓ સ્‍થાપક છે તેમજ ખોડલધામ મેરેજ બ્‍યુરોના સંચાલક તરીકે કાર્ય કરે છે. તેમના જન્‍મદિવસે ખોડલધામ મહિલા સમિતિ અને ખોડલધામ યુવા સમિતિએ શુભેચ્‍છા પાઠવી છે.

(4:06 pm IST)