Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મોરબીના યુવા પત્રકાર રવિ મોટવાણીનો જન્મદિન

મોરબી તા. ૧૩ : ન્યુઝ ગુજરાતી ૧૮ (ઇ ન્યુઝ ગુજરાતી) પત્રકાર રવિ આત્મારામભાઈ મોટવાણી નો જન્મ ૧૩-૦૨-૮૨ ના રોજ રાજકોટમાં થયો હતો નાનપણથી લોકોને ઉપયોગી થવાની ભાવના ધરાવતા રવિભાઈ સમાજ માટે ખેવાના ધરાવતા હોવાથી તેમણે મીડિયા ક્ષેત્રે કારકિર્દી બનાવી અને સાથે સાથે લોકોને પણ પ્રશ્નોને વાચા આપી શકાય તેમણે વર્ષ ૨૦૦૬ મોરબીમાંઙ્ગ પ્રીન્ટમીડિયાના માધ્યમ સાથે જોડાયા અને ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ઇલકટ્રોનિક માધ્યમમાં જોડ્યા અને હાલ બને માધ્યઓ સાથે લોકો ના પ્રશ્નોને વાચા આપી સરાહનીય કામગીરી કરી રહ્યા છે તો આજે તેમણે ૩૬ વર્ષ પૂરા કર્યા છે તો તે જીવનમાં વધુ ને વધુ સફળતા શિખરો કરે લોકો ઉપયોગી કામ કરતા રહે તેવી શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(12:36 pm IST)