Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ABVPનાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ સુભાષભાઇ દવેનો આજે જન્મ દિવસ

રાજકોટઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ અને શિક્ષક સુભાષભાઇ દવેનો આજે જન્મ દિવસ છે.ઙ્ગ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૬નાં કાલાવડમાં જન્મેલા સુભાષભાઇ દવે જસદણની શ્રી કન્યા વિનય મંદિર હાઇસ્કુલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવેલ છે. હાલ તેઓ સેવા નિવૃત છે.૧૯૯૪ થી ૧૯૯૮ સુધી એબીવીપીનાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  તથા માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સભ્યની જવાબદારી વહન કરી છે.આજે તેમનાં જન્મ દિવસે શુભેચ્છકો, મિત્રો, પરીવારજનો તરફથી (મો.નં-૯૮૨૪૪ ૨૫૪૦૬) ઉપર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(2:30 pm IST)