Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સામાજિક કાર્યકર અમિત ત્રિવેદીનો જન્મ દિવસ

રાજકોટ તા.૧રઃ સામાજીક કાર્યકર અમિતભાઇ ભાલચંદ્રભાઇ ત્રિવેદીનો આજે તા.૧રના જન્મ દિવસ છે. તેમણે ૩ર વખત રકતદાન શ્રીનાથજીની  તથા અંબાજીની પદયાત્રા અનેકવાર કરી છે. ગૌસેવા, ગરીબ બાળકોને નાસ્તા વિતરણ, ચકલીના માળા, કુંડાનું વિતરણ કરે છે. તેઓને તેમના જન્મ દિવસે અભિનંદન, શુભેચ્છા મળી રહી છે.

(2:46 pm IST)