Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

લોધિકા તાલુકા ભાજપના કન્વીનર જયભાઇ સાગઠીયાનો જન્મદિન

ખીરસરા (રણ) તા. ૧૦ :.. ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના પુત્ર જયભાઇ સાગઠીયાનો જન્મ દિવસ છે તેઓ ભાજપ  સેલના લોધિકા તાલુકા કન્વીનર છે.

(2:52 pm IST)