Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કાલે કાયદા વિભાગના નાયબ સચિવ જે. એલ. વાળાનો જન્મદિન

રાજકોટ : કાયદા વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારીશ્રી જે.એલ. વાળાનો જન્મ તા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૧ના દિવસે કાલે પ૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ એમ. કોમ.એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૯૦૮, મો. ૯૪ર૭૬ રર૧૦૯, ગાંધીનગર. (૯.૧)

(11:53 am IST)