Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રાજકોટના એક સમયના મ્યુ. કમિશનર

મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અજય ભાદુનો કાલે બર્થ ડે

રાજકોટ :.. ગુજરાત મેરીટાઇમ બોર્ડના મેનેજીંગ ડીરેકટર અને વાઇસ ચેરમેન શ્રી અજય ભાદુનો જન્મ તા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૧ ના દિવસે થયેલ આવતીકાલે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ મહેસાણામાં ડી. ડી. ઓ. અને કલેકટર, રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનર, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સચિવ વગેરે સ્થાન પર રહી ચૂકયા છે. તેમને બેસ્ટ કલેકટરનો એવોર્ડ મળ્યો છે. મુળ રાજસ્થાનના વતની છે.

 

ફોન નં. ૦૭૯ ર૩ર૮૩૬૩

મો. ૯૯૭૮૪ ૦૬૩પ૮ (ગાંધીનગર)

(11:53 am IST)