Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

જૂનાગઢના વેપારી અગ્રણી કિશોરભાઇ ચોટલીયાનો જન્મદિન

જૂનાગઢ તા. ૯ :.. જૂનાગઢના વેપારી અગ્રણી અને અનેક સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલ કિશોરભાઇ ચોટલીયાનો આજે પ૯ મો જન્મદિન છે.

ભાજપના પ્રવકતા તેમજ ગુ. ક્ષ. કડીયા જ્ઞાાતિ જુનાગઢના ટ્રસ્ટી કલોથ રેડીમેઇડ એસો.ના મંત્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સદસ્ય અને જેસીઆઇ જૂનાગઢ પાસ્ટ પ્રેસીડેન્ટ ડાયરેકટર અને શ્રી સ્વામીનારાયણની સંસ્થા પૂ. આપા ગીગાની જગ્યા સતાધાર જેવી અનેક સામાજીક અને ધાર્મિક સંસ્થામાં સેવા ફરજ બજાવતા હંમેશા તત્પર રહેલા કિશોરભાઇને આજે જન્મદિન  નિમિતે તેમના શુભેચ્છકો મો. ૯૪ર૬૯ ૯પ૪૯પ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે. (પ-૧૦)

(4:45 pm IST)