Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

નવસારીના આયોજન અધિકારી કે. બી. થાનકીનો જન્મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાતના નવસારીમાં જિલ્લા આયોજન અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કે.બી. થાનકી આજે પ૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મ તા. ૮ ફેબ્રુઆરી ૧૯૬૦) તેઓ મુળ પોરબંદર પંથકના વતની છે.

ફોન નં. ૦ર૬૩૭-ર૩ર૧૬૬ મો. ૯૮રપ૧ ૪૯૩ર૦ નવસારી.

(11:41 am IST)