Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

પુર્વ સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન કશ્‍યપભાઇ શુકલનો આજે જન્‍મદિવસઃ સભ્‍યો દ્વારા શુભેચ્‍છા

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનના પુર્વ સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન અરે વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર કશ્‍યપભાઇ શુકલને આજે તા.પ ફેબ્રુઆરી જન્‍મદિવસના પ્રસંગે સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, પુર્વ સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય અશ્વીનભાઇ મોલીયા, વિજયાબેન વાછાણી, મીનાબેન પારેખ, જયોત્‍સનાબેન ટીલાળા, ઘનશ્‍યામસિંહ જાડેજા તેમજ રાજકોટ મહાનગર પાલીકાના અધિકારીશ્રીઓ ડે. કમિશ્નર નંદાણી, ચીફ એકાઉન્‍ટન્‍ટ સવજીયાણી, સીટી એન્‍જીનીયર અલ્‍પનાબેન મિત્રા સહિતના ઉપસ્‍થિત અધિકારીઓએ પુષ્‍પગુચ્‍છ આપ્‍યું હતું. આજે કશ્‍યપભાઇ શુકલ (મો. ૯૮ર૪૩ ૦૦૯૯૯) જન્‍મદિનની શુભેચ્‍છા વરસી રહી છે.

(5:00 pm IST)