Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સાહિદ માયાનો આજે જન્મદિવસ

રાજકોટ : જામનગર નિવાસી સલીમભાઈ માયાના પુત્ર સાહિદ માયાનો આજે તા.૩ને શનિવારે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૩  વર્ષ પૂર્ણ કરી ૨૪મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં ઉજ્જવળ કારકિર્દી માટે સાઉદી અરબીયા જઈ રહ્યા છે. તેઓને માતા સેનાઝબેન, બહેન ઉઝમાબેન, ભાણેજ મિલાદ અને મિત્રો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(11:36 am IST)