Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ભાજપ વોર્ડનં.૪ ઉપપ્રમુખ પ્રવિણ પટેલનો જન્મદિવસ

રાજકોટઃ વોર્ડ-૪ યુવા ભાજપના પ્રમુખ તેમજ યુવા ભાજપના મહામંત્રી પ્રવિણ પટેલનો આજે જન્મદિવસ છે. હાલ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહયા છે. તેઓ મુળ ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના વતની છે. મો.૯૯૨૫૫ ૦૧૬૦૩

(3:54 pm IST)