Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

નિવૃત સનદી અધિકારી એચ. આર. સુથારનો જન્મદિન

રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા

રાજકોટઃ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર શ્રી એચ. આર. સુથારનો જન્મ તા. ૧ ફેબ્રુઆરી ૧૯પ૮ના રોજ થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શ્રી એચ. આર. સુથાર મૂળ મહેસાણા જિલ્લાના વતની અને ર૦૦૭ની બેચના આઇ.એસ.આઇ. કેડરના અધિકારી છે. અગાઉ સચિવાલયમાં તેમજ ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, અમરેલીમાં જિલ્લા કલેકટર તરીકે રહી ચૂકયા છે. ગઇકાલે જ નિવૃત થયા છે. ફોન નં. ૦ર૮૧-ર૩૬૧૭પ૦, ર૩૮૦૪રપ મો. ૭૮૭૪૦ ૬૬૬પપ-રાજકોટ.

(4:27 pm IST)