Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર ધનશ્યામસિંહ જાડેજાના જન્મદિવસ

રાજકોટ, તા. ૩૦ : વોર્ડ નં.૧૧ના કોંગ્રેસની કોર્પોરેટર તેમજ શાસ્ત્રીનગર ઓનર્સ સર્વીસ એસો.ના છેલ્લા વિસ વર્ષથી પ્રમુખ ઘનશ્યામસિંહ એ. જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓએ ૩૯ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓને પરિવાજનો, મિત્ર, શુભેચ્છકો દ્વારા શુભેચ્છા વર્ષા વરસ રહી છે. (મો. ૯૮ર૪ર ૦૦૦૭૧)

(4:12 pm IST)