Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ભરતભાઈ બુદ્ધભટ્ટીનો આજે જન્મદિવસ

રાજકોટ : ઈગલ ટ્રાવેલ્સના મેનેજર શ્રી ભરતભાઈ બુદ્ધભટ્ટીનો આજે જન્મદિવસ છે. તેઓએ ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. (મો. ૯૯૭૯૦ ૯૨૯૭૦)

(11:50 am IST)