Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કોંગ્રેસ અગ્રણી પરેશભાઇ સોલંકીનો જન્મદિવસ

રાજકોટ, તા. ૪ : શહેર વોર્ડ નં. ૧પનાં કોંગ્રેસી આગેવાન અને કાર્યકર પરેશભાઇ નારણભાઇ સોલંકીનો આજે જન્મદિવસ છે. ૪૪માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ પરેશભાઇ સામાજીક કાર્ય સાથે  બાળકોને શિક્ષણલક્ષી સહાયમાં પ્રથમ રૂપ મદદ આપવા તત્પર રહે છે. તેમના મો. ૯પ૧૦૧ ૩૭પપપ છે.

(4:28 pm IST)