Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કોમલ ભટ્ટ, હેપ્પી બર્થ ડે... ડે. સેક્રેટરીનો જન્મદિન

રાજકોટ :. રાજ્ય સરકારના સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી કોમલ પી. ભટ્ટ આજે જન્મદિનની શુભેચ્છા ધારામાં ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્મ ૪ જાન્યુઆરી ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ચમકતા-દમકતા જીવનના ૪૨માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. હાલ માર્ગ-મકાન વિભાગમાં ફરજ પર છે. તેઓ અગાઉ તત્કાલીન પંચાયત પ્રધાન જયંતીભાઈ કવાડિયાના અંગત મદદનિશ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. બી.ઈ. ઈન્સ્યુમેન્ટલ એન્જીનિયરીંગની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૦૮૭

મો. ૯૪૨૭૮ ૦૨૯૯૩ - ગાંધીનગર

(9:57 am IST)