Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

યુવા પત્રકાર અને સેલ્ફી કિંગ સત્યમ્ હંસોરાનો જન્મ દિવસ

રાજકોટઃ પત્રકારીત્વ ક્ષેત્રે ટુંક સમયમાં જ નામના પ્રાપ્ત કરનાર ઝી-૨૪ કલાક ચેનલના રિપોર્ટર સત્યમ્ હંસોરાનો આજે જન્મ દિવસ છે. સમાચારોની સાથે દોડતા રહેવાની કાબેલિયતને કારણે સત્યમ અનેક જુનિયર પત્રકારો માટે પ્રેરણારૂપ છે. એકસકલુઝીવ સમાચારોમાં અને ફિલ્ડ રિપોર્ટીંગમાં સતત અગ્રેસર રહેતાં સત્યમે ક્રાઇમ, રાજકીય, મનોરંજન કે બીજા કોઇપણ ક્ષેત્રમાં રિપોર્ટીંગમાં માસ્ટરી મેળવી છે. લોકોના પ્રશ્નો પ્રત્યે પણ સચોટ રિપોર્ટ આપી તંત્રના કાન આમળ્યા છે. સેલ્ફી કિંગ તરીકે સાથી મિત્રોમાં નામના ધરાવતાં સત્યમે અનેક ફિલ્મી-ટીવી કલાકારો અને ક્રિકેટરો તેમજ સેલિબ્રીટીસ સાથે સેલ્ફી લીધી છે. પોલીસ અધિકારીઓમાં ખુબ ચાહના ધરાવતાં સત્યમને મો. ૯૬૮૭૫ ૮૯૪૪૪ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:18 pm IST)