News of Monday, 1st January 2018

ઘરને મ્યુઝિયમ બનાવનાર શિવાભાઇનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧ : ઘરને મ્યુઝિયમ જેવું બનાવી દેનારા એન્ટિક વસ્તુઓના સંગ્રહક શિવાભાઇ પટેલનો આજે જન્મ દિવસ છે.આજે તેઓ પ૮માં વર્ષમાં પ્રવેશ્યા છે. ગામે ગામ ફરીને તેઓ એન્ટિક વસ્તુઓ એકત્રિત કરે છ.ે જેના પ્રદર્શનો પણ યોજે છે દર રવિવારે તથા બુધવારે ઘરે પ્રદર્શન ગોઠવે છે આ ઉપરાંત વિવિધ સ્થળોએ એન્ટિક વસ્તુઓના પ્રદર્શન યોજે છે જન્મ દિને શિવાભાઇ લીંબાસીયા (મો.૯૮૭૯૩ ૯૪૧૮૯) પર શુભેચ્છા વરસી રહી છે.

(3:39 pm IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST