News of Monday, 1st January 2018

શહેર કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ તલાટીયાનો જન્મદિનઃ ૫૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ કોંગ્રેસના મહામંત્રી જન્મદિવસ છે. તેઓ પદમકુંવરબા હોસ્પીટલમાં સારવાર લેતા ગરીબોને જરૂરી દવા, ફળ વિગેરેની રૂબરૂ જઈને સહાય કરશે. જેઓ હાલ ધુનાવાળી ખોડીયાર ચેરીટેબલી ટ્રસ્ટના તેઓ પ્રમુખ, શ્રી રામ યુવા એજયુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. તેમના જન્મદિને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ઈન્દ્રનીલભાઈ રાજગુરૂ, લાભુભાઇ ખીમાણીયા, જશવંતસિંહ ભટ્ટી, નાથાભાઈ કીયાડા, રાજુભાઈ ચાવડીયા, માણસુરભાઈ વાળા, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, પ્રદિપભાઈ ત્રિવેદી, વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ફરીયાદના રણજીત મંુધવા, એડવોકેટ અંકિત ડી. વ્યાસ વિ.એ શુભેચ્છા પાઠવેલ છે.(મો.૯૮૨૪૫ ૩૭૬૧૮)

(3:38 pm IST)
  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST