Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઇ સુચકનો જન્મદિન

સાવરકુંડલા તા.૧ : શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા હસુભાઇ બી.સુચકનો આજે જન્મ દિવસ છે. તેઓએ પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

સાવરકુંડલાના વેપારી આગેવાન ભાયલાલભાઇ સુચકને ત્યાં તા.૧/૧/૧૯૬૪ ના રોજ જન્મ લેનાર હસુભાઇ સુચક તા.૧/૧/ર૦૧૮ ના રોજ તેમના સુખઃમય જીવનમાં પ૩ વર્ષ પુર્ણ કરી પ૪માં વષમાં મંગલ પ્રવેશ મેળવનાર હસુભાઇ સુચક સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિને મૃત્યુ પ્રાંય હાલતમાંથી સજીવન બનાવેલ છે અને હાલ સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસ સતા સ્થાને છેતેવીજ રીતે નાગરીક બેંકના ડીરેકટર તથા સાવરકુંડલા નગર પાલિકાના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન અને વિરદાદા જશરાજ સેનાના ટ્રસ્ટી તેમજ શહેરની નામાકીત સેવાકીય સંસ્થા સાથે સંકડાયેલ તે નોંધ પાત્ર સેવાઓ કરે છ.ે રાજકીય રીતે સંકડાળલને લોકોની સુંદર સેવા સાથે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં અગ્રેસર રહ્યા છ.ે

આજે તેમના જન્મ દિવસ નિમિતે તેમના સગા-સબંધીઓ મિત્ર વર્તુળો આતુર બન્યા (મો.૯૪ર૬ર ૪૩૧૦પ છ.ે ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(12:37 pm IST)