Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

પ્રવાસન નિગમના એમ.ડી. જેનું દેવાનનો જન્મદિન

રાજકોટ :. ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી જેનું દેવાનનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૪ના દિવસે થયેલ. આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ કેરાલાના વતની (આઈ.એ.એસ. ૨૦૦૬) છે. અગાઉ દેવગઢબારિયામાં મદદનિશ કલેકટર, નર્મદા અને દાહોદમાં ડી.ડી.ઓ., વડોદરામાં ડે. મ્યુનિસિપલ કમિશનર, છોટા ઉદેપુર અને બનાસકાંઠામાં કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૨૨૦૨૯

મો. ૯૯૭૮૪ ૦૬૯૧૬ - ગાંધીનગર

(11:48 am IST)