Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મહેશભાઇ મીયાત્રાનો જન્મદિવસ

રાજકોટ : આહીર સમાજનાં અગ્રણી મહેશભાઇ હરીભાઇ મીયાત્રાનો આજે જન્મદિવસ છે. તેઓ ૪૫ વર્ષ પુરા કરી ૪૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ. તેઓ ભાજપના વોર્ડ નં.૪ના ઉપપ્રમુખ તથા વિજયવન હનુમાનજી યુવા ગ્રુપના પ્રમુખ તેમજ અનેક ધાર્મિક કાર્યક્રમમાં સેવા આપે છે. મહેશભાઇને તેમના જન્મદિવસે સ્નેહી જનો, મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(3:42 pm IST)