Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

દ્વારકા-ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા

નિર્મળ ભારત અભિયાનના સ્પે. કમિશનર ડી.પી. જોષીનો જન્મદિન

રાજકોટ :. ગ્રામ વિકાસ કમિશનર કચેરી સંલગ્ન નિર્મળ ભારત અભિયાનના ખાસ કમિશનર શ્રી ડી.પી. જોષીનો જન્મ તા. ૩૦ ડીસેમ્બર ૧૯૫૭ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ મહેસાણા પંથકના કુકરવાડા ગામના વતની છે.

૨૦૦૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રી ડી.પી. જોષી અગાઉ ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારી અને દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કલેકટર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં નિયામક, ગુજરાત જાહેર સેવા આયોગમાં સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૪૫૩૩૭,

મો. ૯૯૭૮૪ ૦૫૬૬૨ - ગાંધીનગર

(10:17 am IST)