Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

તાપી જિલ્લા વિકાસ અધિકારી જે. બી. પટેલનો જન્મદિન

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.બી.પટેલનો જન્મ ૧૯૬રના વર્ષની ર૯ ડીસેમ્બરે થયેલ આજે છપ્પનમાં વર્ષના દ્વારે કદમ માંડયા છે. તેઓ મૂળ અમદાવાદ પંથકના વતની અને ર૦૦૮ ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ સુરત અને વડોદરા શહેરી વિકાસ સતા મંડળના સી.ઇ.ઓ. મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦ર૬ર૬-રરર૧૪૧ મો. ૯૯૭૮૪ ૦પર૬૩.વ્યારા (તાપી)

(11:31 am IST)