News of Thursday, 28th December 2017

અધિક કલેકટર કેયુર સંપટનો વન પ્રવેશ વન્સમોર

રાજકોટ :. અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કેયુર સંપટનો જન્મ તા. ૨૮-૧૨-૧૯૬૬ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અગાઉ અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ અમદાવાદની સરદાર પટેલ વહીવટી સેવા સંસ્થાન (સ્પીપા)માં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૬૯૧૯૯૦૦

મો. ૯૪૨૬૯ ૬૨૧૧૧ - અમદાવાદ

(11:49 am IST)
  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST