News of Thursday, 28th December 2017

ધોરાજીના જાફર બકાલીનો જન્મદિન

ધોરાજીઃ મેમણ પરિવાર અને પ્રેસ પ્રતિનિધિ મુનાફ બકાલીના પુત્ર જાફર બકાલીનો આજરોજ જન્મ દિવસ છે. પિતા મુનાફભાઇ માતા ફરીદાબેન દીદી રેહનુમાં સહિતનાઓએ અને અગ્રણી પત્રકારો સામાજિક આગેવાનોએ ધર્મગુરૂઓએ જન્મ દિવસની શુભ કામના પાઠવી છે.

(11:50 am IST)
  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST