Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જીલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા (વડાળી)નો જન્મદિવસ

રાજકોટ : જીલ્લા યુવા ભાજપના મહામંત્રી અને સંગઠનના મહારથી શ્રી નરેન્દ્રસિંહ જાડેજાનો આજરોજ જન્મદિવસ છે. તેઓએ ૩૮ વર્ષ પૂર્ણ કરીને ૩૯માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. નરેન્દ્રસિંહ રાજકોટ તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખંતથી કાર્યરત છે. જેઓ રાજકોટ તાલુકાના વડાળી ગામના વતની છે. તેઓને તેમના જન્મદિવસે તેમના મિત્રો, સ્નેહીજનો, શુભેચ્છકો અને ભાજપના કાર્યકર્તા તરફથી (મો. ૯૩૭૭૫ ૦૭૦૦૭ - ૯૮૨૫૬ ૧૭૭૦૨) પર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:39 am IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST