News of Wednesday, 27th December 2017

ધોરાજીના ગુર્જર પ્રજાપતિ યુવા અગ્રણી જતની કતકપરાનો આજે જન્મ દિવસ

ધોરાજી તા. ર૭ :.. ગુર્જર પ્રજાપતિ સમાજના યુવા અગ્રણી જતીનકુમાર જયસુખભાઇ કતકપરાનો આજે જન્મ દિવસ છે. પપ્પા જયસુખભાઇ કતકપરા, માતા શારદાબેન કતકપરા, બેન ભાવીકા તેમજ સગા-સબંધી, મીત્ર મંડળે મો. નં. ૯૦૩૩ર ૧૬૩૭૧ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:39 am IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST