News of Monday, 25th December 2017

મોરબી રામધન આશ્રમના મહંત પૂ. ભાવેશ્વરીબેનનો જન્મ દિવસ

મોરબી તા. રપ :.. મહેન્દ્રનગર પાસે પ્રસિધ્ધ રામધન આશ્રમના મહંત પૂજય ભાવેશ્વરીબેનનો જન્મ દિવસ છે.

પૂ. ભાવેશ્વરીબેન દ્વારા અનેકઅનેક સામાજીક, સેવાકીય અને સહાયતા સહિત ધાર્મિક પ્રવૃતિઓ કરવામાં આવી રહીછે. ભારતભરના સંત સમુદાયમાં આદરભર્યુ સ્થાન ધરાવતા પૂજય બેને જીવનમાં અનેક ઝંઝાવાતો, વાવાઝોડાઓની વચ્ચે પણ સેવાની જયોત સદાય પ્રજલ્વીત રાખી છે. મોરબી મહેન્દ્રનગર સહિતના પંથકમાં હજારો સેવકો તેમના સેવાકાર્યોમાં હોશે હોશે જોડાયેલ છે. ભાવેશ્વરીબેનના મો. નં. ૮૯૮૦૪ ર૬૩૦ર પર તેમના દિર્ઘાયુ માટે શુભકામના વર્ષા થઇ રહી છે.

(3:58 pm IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST