News of Saturday, 23rd December 2017

રાજકોટના ડે. મ્યુ. કમિશનર ડી.જે. જાડેજાનો જન્મદિન

રાજકોટ :. શહેરના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.જે. જાડેજાનો જન્મ તા. ૨૩ ડીસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ ગાંધીનગર પંથકના વતની છે. આ અગાઉ જામનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી પદે હતા. તેઓ ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૨૮૧-૨૩૩૧૪૮૪

મો. ૯૪૦૯૭ ૦૦૧૨૩ - રાજકોટ

(11:30 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST