Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

જૂનાગઢના કમિશનર ઝીંદાબાદ...

વી.જે. રાજપૂતનો જન્મદિન

રાજકોટ :. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી વી.જે. રાજપૂતનો જન્મ તા. ૨૩ ડીસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ત્રેપનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રી વી.જે. રાજપૂત ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ગિર સોમનાથમાં અધિક કલેકટર મહેસાણામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સરદાર સરોવર નર્મદા નિગમમાં જનરલ મેનેજર વગેરે સ્થાનો પર યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૫-૨૬૫૦૪૫૦

મો. ૯૪૨૭૨ ૦૮૨૭૭ - જૂનાગઢ

(11:28 am IST)
  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST