News of Saturday, 23rd December 2017

કાલે સુરતના ધારાસભ્ય વિવેક પટેલનો જન્મદિન

રાજકોટ :. સુરતના ઉધના મતક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાયેલા શ્રી વિવેક પટેલનો જન્મ તા. ૨૪ ડીસેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આવતીકાલે ૫૬માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષા આજથી જ શરૂ થઈ ચૂકી છે. તેઓ અગાઉ સુરતમાં કોર્પોરેટર, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન વગેરે સ્થાને રહી ચૂકયા છે. ભાજપ સંગઠનમાં   પ્રદેશ મંત્રી સહિતની કામગીરીનો અનુભવ છે.

મો. ૯૮૨૪૧ ૨૫૪૨૫ - સુરત

(11:27 am IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST