News of Friday, 22nd December 2017

મોરબી જિલ્લાના વતની નાયબ સચિવ દિલીપ ઠાકરનો જન્મદિન

રાજકોટ :. સચિવાલય કેડરમાં સૌરાષ્ટ્રમાંથી બહુ જુજ જોવા મળતા અધિકારીઓ પૈકીના એક મોરબી જિલ્લાના સકતશનાળાના વતની શ્રી દિલીપ ઠાકર માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ તા. ૨૨ ડીસેમ્બર ૧૯૭૪ના દિવસે થયેલ. આજે તેમના યશસ્વી જીવનના ૪૪માં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગ્યુ છે. તેઓ હાલ મહેસુલ વિભાગમાં નાયબ સચિવ (સેવા) તરીકે કાર્યરત છે. વિજ્ઞાન સ્નાતક ઉપરાંત એલ.એલ.એમ. જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમને હેપ્પી બર્થ ડે...

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૫૨૧

મો. ૯૯૭૮૪ ૦૬૩૧૨ - ગાંધીનગર

(11:36 am IST)
  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST