News of Friday, 22nd December 2017

કુવાડવાના પત્રકાર રમેશભાઇ સોઢાનો જન્મદિનઃ પ૯ વર્ષમાં પ્રવેશ

કુવાડવા તા. રર :.. કુવાડવાનાં 'અકિલા' પ્રેસ પ્રતિનિધિ ત્થા ગામનાં પ્રતિષ્ઠિત નાગરીક એવા રમેશભાઇ સામનભાઇ સોઢાનો આજે જન્મ દિવસ છે. તા. રર-૧ર-૧૯પ૯ ના રોજ તેઓનો જન્મ થયો હતો. અને પ૯ માં વર્ષમાં પ્રવેશ થયો છે.

રમેશભાઇ સોઢા જુના જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સાથે ૩૦ વર્ષથી જોડાયેલછે. તેઓનો કુવાડવા વિસ્તારનાં ૪ર ગામોમાં ભાજપનું નેટવર્ક મજબુત કરવામાં સિંહ ફાળો આપેલ છે. હાલ ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબરાજકોટ જીલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં સદસ્યનો હોદો ધરાવે છે. તેઓ રાવળદેવ સમાજ વિદ્યાર્થી  ભુવનમાં કમીટીના ચેરમેન ત્થા કુવાડવા વેપારી એસોસીએશનનાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છે. સ્નેહીઓ મિત્રો તરફથી (મો. ૯૮૯૮૧ ૬૭૦૯૯) ઉપર શુભેચ્છા વર્ષા થઇરહી છે.

(11:37 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST