Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

શહેર વિકાસ મંત્રીના અંગત સચિવ ચેતન ગણાત્રાનો જન્મદિન

રાજકોટ : શહેરી વિકાસ રાજયમંત્રી વિનુભાઇ મોરડિયાના અંગત સચિવ ચેતન બી. ગણાત્રાનો જન્‍મ ૧૯૭૮ના વર્ષની ૯ ડિસેમ્‍બરે થયેલ  આજે ૪૫માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્‍ય પડધરી અને તાલાળામાં મામલતદાર, પોરબંદરમાં પ્રાંત અધિકારી મોરબીમાં નાયબ કલેકટર, રાજકોટમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર રૂડામાં સી.ઇ.ઓ વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૮૪

મો. ૯૮૭૯૬ ૧૧૨૬૦ ગાંધીનગર

(10:39 am IST)