Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મંતવ્‍ય ન્‍યૂઝ ચેનલના જામનગરના યુવા અને નીડર પત્રકાર સલમાન ખાનનો જન્‍મદિવસ

જામનગર, તા.૮: જામનગર શહેર અને જિલ્લાના દરેક પ્રશ્‍નોને હંમેશા મંતવ્‍ય ન્‍યૂઝ ચેનલ ઉપર વાચા આપનાર જામનગરના નીડર અને યુવા પત્રકાર સલમાન ખાનનો તારીખ ૮ ડિસેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે. છેલ્લા સાત વર્ષથી તેઓએ જામનગર સહિતના હાલારના અનેક પ્રશ્‍નોને વાચા આપવામાં જવલંત સફળતા મેળવી છે. તેમના હસમુખા અને સાલસ સ્‍વભાવને કારણે તેઓએ બહોળું મિત્ર વર્તુળ ઉભું કર્યું છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે આજે તેમના ઉપર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે. તેઓ વાંચન અને સ્‍પોર્ટસ ક્ષેત્રે ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪૦૯૨૨૨ છે.

(10:36 am IST)