Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

હિરવાનો જન્‍મદિન

રાજકોટઃ શ્રી કારડીયા રાજપુત સમાજના શ્રી પ્રિતેશ રાઠોડની પુત્રી હિરવાના જન્‍મદિવસે દાદા શ્રી કનકસિંહ, દાદી શ્રીમતી ભાવનાબેન, પપ્‍પા પ્રિતેશભાઇ, મમ્‍મી કિર્તીબેન, ફઇબા ફુવા, નાના દિપકસિંહ, નાનીમાં ગીતાબા, મામા, મામી, દિવ્‍યાંશુ ભટ્ટીએ શુભેચ્‍છા પાઠવી છે.

(4:19 pm IST)